My Drama... I performed in following dramas
'Ran Maa Khilyu Parijaat' (The Flower of Parijaat blossomed in the desert)
‘Ranma Khilyun Parijaat’, a two act play originally written in Gujarati (Indian) language.
The story of the play is inspired from the life sketch of super model of USA, Waris Derie called ‘Desert Flower’.
I played main character in this drama, i.e. 'Pari'.
The story of the play is inspired from the life sketch of super model of USA, Waris Derie called ‘Desert Flower’.
I played main character in this drama, i.e. 'Pari'.
|
|
Je Taraf Tu Lai Jashe (A full length play)
પરંપરા – સુરત મહાનગરપાલિકા યોજિત ૪૩મી નાટ્ય સ્પર્ધા નિમિત્તે અમે તૈયાર કર્યું છે જગવિખ્યાત નાટક ‘ફિડલર ઓન ધ રૂફ’ આધારિત ગુજરાતી નાટક ‘પરંપરા’. રંગકર્મી નિર્મિત આ નાટકનું રૂપાંતર નરેશ કાપડીઆ અને નિર્દેશન રુચા કાપડીઆ – કિનારીવાલાનું છે. પરફોર્મિંગ આર્ટ સેન્ટરમાં તેની પહેલી રજૂઆત શનિવાર, તા. ૨૨ ઓગસ્ટે થઇ
Shukan Ap-Shukan (A Comedy One-Act play)
Smriti Vi-Smriti (A Suspense One-Act Play)
Saarika Panjrastha (A Tragedy One-Act Play)
સાહિત્ય સંગમના હોલમાં ડો. ભારતી રાણેના પ્રવાસપુસ્તક 'પગલાંનાં પ્રતિબિંબ'નું લોકાર્પણ પદ્મશ્રી પ્રવીણ દરજી, ભગવતીકુમાર શર્મા, રમણ પાઠક, બકુલ ટેલર, જનક નાયક અને સંધ્યા ભટ્ટની ઉપસ્થિતિમાં તા. 30-4-11ના રોજ થયું હતું, ત્યારે પુસ્તકના એક લેખ પરથી યામિની વ્યાસે લખેલી એકોક્તિ રુચા કાપડીઆએ ભજવી હતી.
શેરી નાટક - નશો નાશનું મૂળ છે
૨૬, ૨૦૧૬ની વહેલી સવારે અમે રંગકર્મી, સૂરત દ્વારા ૧૦૦ કીમી દૂર આવેલા હરીપુરા ગામે (જ્યાં મહાત્મા ગાંધીએ કોંગ્રેસની રાષ્ટ્રીય પરિષદ ભરી હતી) જઈને શેરી નાટક 'નશો નાશનું મૂળ છે' આસપાસના ત્રણ ગામોમાં જઈને રજૂ કર્યું. તદ્દન અજાણ્યા લોકો અને ગામ વચ્ચે જઈને નશાબંધીની વાત અમે ગૈરસરકારી રીતે કરી અને નશાના ગેરફાયદા શેરી નાટક દ્વારા સમજાવ્યા. ત્યાની મહાત્મા ગાંધી આશ્રમ શાળાના બાળકો સાથે અમે પ્રભાત ફેરી ફર્યા. ટ્રેક્ટર પર મોટો ધ્વજ લઈને ફર્યા. એક યાદગાર અનુભવ.